અપડેટ / ગુજરાતમાં કોરોનાની રંજાડ: આજે 3 દર્દીના મોત, કેસ ઘટયા પણ એક્ટિવ કેસના આંકડાએ વધારી ચિંતા, જુઓ કયા જિલ્લામાં કેટલા કેસ

Today 283 new cases of Corona were reported in Gujarat

ગુજરાતમાં કોરોના કેસમાં સામાન્ય વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે, આજે રાજ્યમાં કોરોનાના 283 નવા કેસ નોંધાયા છે તેમજ 3 દર્દીઓના મોત થયા છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ