મહામારી / દેશમાં કોરોનાનો ખૌફ વધ્યો! ગત 24 કલાકમાં નવા 2500થી વધુ કેસ નોંધાયા, મૃત્યુના આંકડાએ ચિંતા વધારી

today 2541 new Corona Cases and 30 death in India

દેશમાં વધતા જતા કોરોનાના કહેર વચ્ચે આજે છેલ્લાં 24 કલાકમાં નવા 2,541 કેસ સામે આવ્યાં તો 30 લોકોના મોત નિપજ્યાં છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ