સન્માન / આજે રાજ્યના 12 પોલીસ જવાનોને રાષ્ટ્રપતિ મેડલથી સન્માનિત કરાશે 

Today 12 policemen from the state will be honored with the Presidential Medal

સ્વાતંત્ર દિવસની ઉજવણી પર આજે દેશની સેવામાં તત્પર અને પોલીસ ક્ષેત્રે આગવી કામગીરી કરવા બદલ આજે 12 પોલીસ અધિકારીઓ અને જવાનોને રાષ્ટ્રપતિ મેડલથી સન્માનિત કરાશે. જેમા CID-ઇન્ટલિજન્સ બ્યુરો ગાંધીનગરના PI શૈલેષ રાવલને રાષ્ટ્રપતિ મેડલ અપાશે. તો વાયરલેસ ડિપાર્ટમેન્ટ ગાંધીનગરના PSI નરેશ કુમાર સુથારને રાષ્ટ્રપતિ મેડલથી સન્માનિત કરાશે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ