Stock Market / ફરી એકવાર શૅરબજારમાં નોંધાયો મોટો ઉછાળો, 4 દિવસ બાદ આ કંપનીના શૅરમાં જોવા મળ્યો ચોંકાવનારો વધારો

tock market 18 june 2021 sensex gain 229 points nifty cross 15750 adani port top gainers

BSEનો સંવેદી સૂચકાંક સેન્સેક્સ (Sensex) 229.2 અંક એટલે કે 0.44% વધીને 52,552.53 પર ખ્લૂયો છે તો NSE નો નિફ્ટી 59.20 અંક એટલે કે 0.38 ટકાના વધારાની સાથે 15,750.60 પર ખૂલ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ