રિપોર્ટ / સેક્સની શક્તિ વધારવા મહિલાઓ પ્રાઈવેટ પાર્ટ પર એવી વસ્તુ રાખે છે કે ડૉક્ટરો પણ ચોંકી ગયા

tobacco in your vagina to boost libido can causes of cancer

નશીલા પદાર્થના રૂપમાં ઉપયોગમાં લેવાતા તમાકુનો ઉપયોગ હવે સેક્સ ડ્રાઈવને બુસ્ટ કરવા માટે કરવામાં આવ્યો છે. એક રિપોર્ટ અનુસાર મહિલાઓ સેક્સ ડ્રાઈવને મજબૂત કરવા માટે ગુપ્તાંગમાં તમાકુ રાખી રહી છે. આ કામ કરવાથી તેમને જીવનું જોખમ થઈ શકે છે. ડોક્ટર્સ આવું કામ ન કરવાની સલાહ આપે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ