બદલાવ / હવે દીકરાને તમાકુ લેવા મોકલશો તો થશો હેરાન, મોદી સરકાર લાવી રહી છે આ નિયમ

tobacco consumption age central government is considering increasing from 18 years to 21 years

કેન્દ્ર સરકાર દેશમાં તમાકું સેવનની ઉંમર 18 વર્ષથી વધારીને 21 વર્ષ કરવા અને એના સંબંધિત નિયમોના ઉલ્લંઘન પર દંડ વધારવા પર વિચાર કરી રહી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે એના માટે સિગરેટ અને અન્ય તમાકુ ઉત્પાદ અધિનિયમની જોગવાઇ કડક કરવા પર વિચાર કરી રહી છે. સરકારના પ્રયત્નો સીઓટીપીએના જોગવાઇને મજબૂત કરીને યુવાઓને તમાકુના દુષ્પ્રભાવોથી દૂર રાખવાની છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ