Coronavirus / વિશ્વની સૌથી મોટી વૅક્સિન બનાવતી ભારતની આ કંપનીનું મોટું નિવેદન, તમામને રસી આપવા માટે...

To vaccinate the entire planet even 4 years may not be enough

વિશ્વની સૌથી મોટી રસી ઉત્પાદક કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાના સીઈઓ, આદર પૂનાવાલાએ કહ્યું છે કે 2024 સુધીમાં પણ એટલી રસી તૈયાર તો નહીં જ થાય કે વિશ્વના તમામ લોકોને ડોઝ મળી રહે. 

બ્રેકિંગ ન્યૂઝ