નવી યોજના / PM મોદી આવતી કાલે લોન્ચ કરશે ટેક્સને લઈને આ યોજના, તમને થશે આ ફાયદો

to reward honest taxpayers pm modi launch of platform for transparent taxation scheme direct tax reforms

લોકડાઉનને લીધે અર્થવ્યવસ્થાને મોટો ઝટકો લાગ્યો છે. હવે અર્થવ્યવસ્થાને પાટે ચઢાવવા માટે સરકાર અનેક પ્રયાસો કરી રહી છે. આ દરમિયાન કરદાતાઓ સરકાર પર ભરોસો રાખે અને યોગ્ય સમયે ટેક્સ જમા કરે તે માટે મોદી સરકાર મોટું પગલું ભરવા જઈ રહી છે. જે અંતર્ગત આવતી કાલે ગુરુવારે ટ્રાન્સપરન્ટ ટેક્સેશન- ઈમાનદારો માટે સન્માન યોજના શરુ થવા જઈ રહી છે. આ યોજનાનો શુભારંભ પીએમ મોદી પોતે વીડિયો કોન્ફરેન્સિંગ દ્વારા કરશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ