સ્વાસ્થ્ય / મેદસ્વિતા ઓછી કરવા જાણો થાળીમાં કેટલી હોવી જોઇએ રોટલી અને ચોખાનું પ્રમાણ

 To reduce obesity, know how much bread and rice should be in the dish

હાલમાં ભાગદોડ વાળી લાઇફમાં લોકો પોતાના સ્વાસ્થ્ય પર પૂરતું ધ્યાન આપી શકતા નથી. મોટાભાગે લોકો જંકફૂડ ખાતા થઇ ગયા છે. જેના કારણે દેશમાં લોકોમાં મેદસ્વિતાનું પ્રમાણ વધી ગયું છે. તેમજ શરીરમાં પૂરતા પોષકતત્વો મળતા નથી. એવામાં અમે તમને જણાવીએ છીએ કે મેદિસ્વતા તમારે ઓછી કરવી હોય તો થાળીમાં કેટલી રોટલી હોવી જોઇએ અને ચોખાનું પ્રમાણ હોવું જોઇએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ