લક્ષ્યવેધ / શિક્ષકોની વિચારધારાને જડમૂળથી બદલવા હવે તેમના પણ લેવાશે 'કલાસ'; જાણો,પાટીલે કેમ કહ્યું આવું ?

To radically change the mindset of teachers, they too will be taken; class'; Do you know why Patil said that?

નવસારીમાં ભાજપના કાર્યક્રમ દરમિયાન  પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર પાટીલે,શિક્ષકો પોતાની મૂળભૂત ફરજમાંથી બે ધ્યાન થઈને અન્ય જગ્યાએ વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા હોવાનો કર્યો ઈશારો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ