ભણકારા / આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ગુરુવારે કરશે પ્રેસ કૉન્ફરન્સ, થઈ શકે મોટી જાહેરાત

To provide details of Corona's case and government planning, Health Minister rushikesh Patel to hold press conference on...

કોરોના કેસોમાં ચિંતાજનક ઉછાળો આવતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ આવતીકાલે સાંજે 5 કલાકે પ્રેસ વાર્તા કરી કોરોનામાં રાજ્યની પ્રવર્તમાન પરિસ્થિતિ અને આયોજનનો ચિતાર આપશે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ