આર્થિક સર્વે 2020 / શરમ આવવી જોઈએ: દેશમાં રેસ્ટોરન્ટ ખોલવા કરતા બંદૂકનું લાયસન્સ મેળવવું સરળ

to procure pistol is more easy in india than opening restaurant economic survey 2020 nirmala sitaraman

સરકાર કહે છે કે દેશમાં લાયસન્સ રાજ ખતમ થઇ ચૂક્યું છે અને વેપાર કરવો ખૂબ સરળ બન્યો છે. પરંતુ હકીકત જાણીને તમે ચોંકી જશો. આર્થિક સર્વે 2020માં નાણામંત્રી નિર્મલા સીતારમણે મોટો ખુલાસો કર્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ