ધર્મ / શનિદેવના પ્રકોપથી બચવું હોય તો આજે જ બંધ કરી દો આ કામ, નહીં તો ભોગવવું પડશે મોટુ પરિણામ

to pleased shanidev avoid these things to do shani jayanti 2022

શનિદેવનો જન્મ જેઠ માસની અમાસના દિવસે થયો હતો. તેથી આ દિવસને શનિ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. આ વખતે શનિ જયંતિ 30 મે, સોમવારના રોજ આવી રહી છે. આ દિવસે કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થઈ શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ