OMG / ખર્ચને પહોંચી વળવા દુલહને મહેમાનો માટે લગ્નમાં રૂ.૩પ૦૦ એન્ટ્રી ફી રાખી

 To meet the expenses, the bride kept a wedding entry fee of Rs 3500

સામાન્ય રીતે આપડે લગ્નમાં જતાં હોઈએ છીએ અને ચાંદલો લખાવતા હોઈએ છે. પરંતુ એક નવયુગલ એવું છે કે લગ્નમાં આવવા માટે ચાંદલો લખાવાની જરૂર નથી પણ લગ્નમાં આવવું હોઈ તો 3500 રૂપિયા એન્ટ્રી ફીસ ચૂકવવી પડશે. જેથી લગ્નના ખર્ચનું વળતર મળે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ