બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ફેશન અને સૌંદર્ય / ખોરાક અને રેસીપી / 40ની ઉંમરે બોલિવુડ એક્ટ્રેસની જેમ યંગ દેખાવું છે! તો આજથી જ આ ચીજવસ્તુઓ ખાવાનું શરૂ કરી દો

photo-story

5 ફોટો ગેલેરી

હેલ્થ / 40ની ઉંમરે બોલિવુડ એક્ટ્રેસની જેમ યંગ દેખાવું છે! તો આજથી જ આ ચીજવસ્તુઓ ખાવાનું શરૂ કરી દો

Last Updated: 03:52 PM, 2 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

જો તમારે 40ની ઉંમરે પણ કોલેજિયનની માફક યંગ દેખાવું હોય તો તમારે ડાયટમાં નીચે મુજબના 4 ફૂડ સામેલ કરવા જોઈએ.

1/5

photoStories-logo

1. યંગ લૂક

દરેક યુવતી ઈચ્છે છે કે તે લાંબા સમય સુધી યંગ જ દેખાય. તે જ્યારે 40 વર્ષની આસપાસની થાય છે ત્યારે પોતાના દેખાવને લઇ ચિંતિત જોવા મળતી હોય છે. કેમ કે આ ઉંમરમાં સ્કિન પહેલા જેવી નથી રહેતી, રિંકલની પણ શરૂઆત થતી હોય છે. જેની અસર દેખાવ પર પણ પડે છે. પરંતુ અમુક ફૂડ એવા છે જેને ડાયટમાં સામેલ કરવાથી 40ની ઉંમરમાં પણ એકદમ યંગ લાગવા લાગશો.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. સંતરા

આ એક એવું ફ્રૂટ છે જેમાં વિટામિન Cનું પ્રમાણ ખૂબ વધુ હોય છે. તેમાં એન્ટીઓક્સિડન્ટનું લેવલ પણ વધુ હોય છે.જે તમારા ચેહરાને ગ્લો કરવાનું કામ કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. ગાજર

ગાજરને ખૂબ હેલ્થી ફૂડ માનવામાં આવે છે. તે સ્કિનને અંદરથી પોષણ આપવાનું કામ કરે છે. તેમાં સામેલ બીટા કેરોટિન બેડ કોલેસ્ટ્રોલ લેવલ ઓછું કરે છે. સાથે ઇમ્યૂનિટી બૂસ્ટ થાય છે.જો તમે દરરોજ ગાજર ખાવ છો તો ચેહરા પરની ઉંમર ઓછી લાગવા લાવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. કોબી

આ એક એવી શાકભાજી છે જેમાં સ્ટોન્ગ એન્ટીઓક્સીડેન્ટનું પ્રમાણ હોય છે. તેનાથી સેલ ડેમેજ નથી થતા. તે સૂર્યની ખતરનાક યુવી રેજથી રક્ષા કરે છે. તેને સલાડના રૂપમાં પણ ખાઈ શકાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. પાલક

પાલક નામની લીલી શાકભાજી ખૂબ જ હેલ્થી હોય છે. જેમાં આયરનનું પ્રમાણ ખૂબ હોય છે.તેના વિટામિન બ્લડ વેસેલ્સના વોસને મજબૂત કરે છે. જેથી અનેક બીમારીઓનો ખતરો ઘટી જાય છે. તે રિંકલને રોકવાનું કામ કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Skin Care Orange Spinach

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ