રિસર્ચ / ઉષ્માથી ઉત્પન્ન થશે વધુ વીજળીઃ અમેરિકાના સંશોધકોને મળી મોટી સફળતા

To Keep the Lights on During Blackouts, Austin Explores Microgrids

ભવિષ્યમાં કારમાંથી નીકળતી ગરમી, ઔદ્યોગિક પ્રક્રિયામાં ઉત્પન્ન થતી ઉષ્મા વગેરેને પણ વિદ્યુત ઊર્જામાં બદલી શકાશે. અમેરિકાની ધ ઓહિયો સ્ટેટ યુનિવર્સિટીના વિજ્ઞાનીઓએ આ દિશામાં કામ કરતા  થર્મો ઇલેક્ટ્રિકલ સેમિકન્ડક્ટર મટીરિયલને ડિઝાઇન કરવાની નવી રીત શોધી લીધી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ