સોશિયલ મીડિયા / ટ્વીટરને ટક્કર આપવા મેડ ઈન ઈન્ડિયન koo એપ આવી ગઈ છે, આ મિનિસ્ટરે એકાઉન્ટ બનાવ્યું

to give competition to twitter indian gov launch Koo app

આત્મનિર્ભર ભારતને આગળ ધપાવવા મેડ ઈન ઈન્ડિયન એપ koo હાલ ચર્ચામાં છે. ટ્વીટર સાથે ચાલી રહેલા ઘર્ષણ બાદ હવે ભારતીય સરકારે પોતાની એપ શરુ કરવાનો નિર્ણય લીધો છે અને ઘણાં બીજેપી લીડર્સે આ koo એપમાં પોતાનું એકાઉન્ટ પણ બનાવ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ