સ્વાસ્થ્ય / પીરિયડ્સને ટાળવાની ખતરનાક દવાઓ શરીરને આ પ્રકારે પહોંચાડે છે નુકસાન

to delay periods dont take these medicines otherwise you will face these problems

પીરિયડ્સ થવું એક સ્વાભાવિક ક્રિયા છે. જો કે એ દરમિયાન મહિલાઓને ખૂબ જ દુખાવો અને પીડા સહન કરવી પડે છે. કેટલીક વખત કોઇ પાર્ટી ફંક્શન અથવા અન્ય ટ્રાવેલિંગ પર જવા દરમિયાન આપણે ઇચ્છીએ છીએ કે આપણા એન્જોયમેન્ટને ખલલ ના પહોંચે અને એના માટે આપણે બજારમાં મળતી ટેબલેટ્સનો ઉપયોગ કરીએ છીએ કેમકે એ નિશ્ચત સમય માટે પીરિયડ્સ ટાળી શકાય. પરંતુ અમે તમને જણાવીએ કે આ પ્રકારની દવાઓ તમને અને તમારા શરીર માટે કેટલી વધારે ઘાતક છે.

બ્રેકિંગ ન્યૂઝ