ધ્યાન રાખજો / કેન્દ્રએ રાજ્યોને પત્ર લખીને આપી ખાસ ચેતવણી, કહ્યું બેદરકારીથી ફરીથી વધી શકે છે કેસની સંખ્યા

to control corona health secretary wrote a letter to the states to implement the five t formula

કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે દરેક રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પત્ર લખ્યો છે કે ટેસ્ટ ટ્રીટ ટ્રેક વેક્સિનેશન અને કોરોના પ્રોટોકોલનું પાલન કરવાની રણનીતિ પર ધ્યાન કેન્દ્રિત કરાય નહીં તો બેદરકારીથી કેસની સંખ્યા વધશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ