ભારે કરી! / પરીક્ષામાં કોપી કરવા વિદ્યાર્થીએ શોધી કાઢ્યો અનોખો જુગાડ, જોઈ પ્રોફેસરે પણ માથુ પકડી લીધુ, Photo વાયરલ

to cheat in exam law student writes notes on pens photo goes viral

કોપી કરવાની આ રીતથી પ્રોફેસર પણ શૉકમાં છે. તેમણે કહ્યું છે કે તે કોઈ 'કલા'થી કમ નથી. એક ટ્વિટર યુઝરે જણાવ્યું કે કેવી રીતે શખ્સે એક પેનના ગ્રેફાઇટ લીડથી કોપી કરી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ