ટ્રાવેલ / ન્યૂ યર ઉજવવા ગુજરાતીઓ માટે આ છે ફેવરિટ ડેસ્ટિનેશન, તમે પણ બનાવી લો પ્લાન

To celebrate the New Year, this is a favorite destination for the Gujarati, you will also create a plan

નવા વર્ષની ઉજવણી માટે ગુજરાતીઓનું હોટ ફેવ‌િરટ ડેસ્ટિનેશન ગોવા છે, જેના કારણે અત્યારથી જ ગોવા જનારો વર્ગ વધુ હોવાથી ગોવા તરફ જતી ફલાઇટનાં ભાડાં ૪૦  હજાર સુધી પહોંચ્યાં છે, જેઓને આટલાં મોંઘાં બજેટ ફાળવવાનું પોસાય તેમ નથી તેઓ દીવ-દમણ અને માઉન્ટ આબુ પર પસંદગી  ઉતારે  છે. આ જગ્યાઓએ ખાનગી વાહન વ્યવસ્થા સરળ હોવાના કારણે અત્યાર સુધીમાં હોટલોનાં બુકિંગ ફૂલ થવાની તૈયારીમાં છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ