ઉજવણી / નવું વર્ષ મનાવવા ધોની જીવા અને સાક્ષીને લઈને પહોંચી ગયો અહીં, વીડિયો થયો વાયરલ

To celebrate New Year, Dhoni reached here with Jiva and Sakshi, the video went viral

આખું વિશ્વ નવા વર્ષની ઉજવણીમાં ડૂબી ગયું છે. ભારતીય ક્રિકેટરો પણ નવા વર્ષની ઉજવણી કરી રહ્યા છે. પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની તેના પરિવાર સાથે દુબઈમાં ઉજવણી કરી રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ