ગુડ ન્યૂઝ / ભાડાના ઘરમાં રહેનારા માટે આવ્યા સારા સમાચાર, સરકાર જલ્દી લાવશે આદર્શ ભાડા કાયદો

to boost real estate sector especially rental homes government will soon come out with the model tenancy

સરકાર જલ્દી જ આદર્શ ભાડા કાયદો (Model Tenancy Law) લાવવાની તૈયારી કરી રહ્યું છે. હાઉસિંગ અને શહેરી વિસ્તારોના સચિવ દુર્ગા શંકર મિશ્રાએ કહ્યું કે તેનાથી રીયલ એસ્ટેટ વિસ્તારને વિશેષ રીતે ભાડાના ઘરને પ્રોત્સાહન મળશે. મંત્રાલયે જુલાઈ 2019માં આ કાયદા માટે રજૂઆત કરી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ