ઘરેલૂ ઉપાય / આ 5માંથી કોઈ પણ 1 ચીજનું રોજ કરો સેવન, ચપટીમાં દૂર થશે એસિડિટીની સમસ્યા

To Avoid Acidity and gas problem Use these 5 foods in your diet

કેટલાક લોકો ખાવા-પીવાના શોખીન હોય છે. વધારે પડતું ખાઈ લેવાના કારણે તેઓ થોડી વાર પછી તેમને આફરો ચઢે છે. મસાલેદાર કે તળેલું ખાવાનું ખાઈ લેવાના કારણે તેમને એસિડિટીની સમસ્યા થાય છે. અનેક દવાઓનો ઉપયોગ કરવાથી તેની સાઈડ ઈફેક્ટની પણ શક્યતા રહે છે. આ સમયે જો તમે આ 5માંથી કોઈ પણ ચીજનું સેવન કરો છો તો તમને એસિડિટીમાંથી રાહત મળી રહે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ