Viral / બબીતાજીએ શેર કર્યો એવો વીડિયો કે ટપ્પુથી કૉમેન્ટ કર્યા વગર રહેવાયું નહીં, સોશિયલ મીડિયા પર ચારેકોર ચર્ચા

tmkoc star raj anadkat aka tapu comment viral on munmun duttas instagram reel

તારક મેહતા કા ઉલટા ચશ્માની બબીતાજી એટલે કે મુનમુન દત્તાની સોશિયલ મીડિયા પર જબરદસ્ત ફેન ફોલોઈંગ છે. મુનમુન દત્તા જ્યારે પણ ઇન્સ્ટાગ્રામ પર નવી તસવીર કે વીડિયો શેર કરે છે, ત્યારે તે વાયરલ થઈ જાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ