મનોરંજન / TMKOC ની બાવરીએ અસિત મોદી પર ફરી લગાવ્યા ગંભીર આરોપ, કહ્યું દયાબેન પણ પાછા નથી આવતા કારણ કે...

TMKOC bawari fame actress monika bhadoriya accuse asit modi

Taarak Mehta Ka Ooltah Chashmah: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બાવરીની ભુમિકા નિભાવી ચુકેલી એક્ટ્રેસ મોનિકા ભદૌરિયાએ પણ હવે આસિત મોદી વિરૂદ્ધ મોર્ચો ખોલી દીધો છે. મોનિકાએ હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં 'દયાબેન'ને લઈને પણ એક મોટી વાત કહી નાખી છે.

બ્રેકિંગ ન્યૂઝ