TMKOC / 'જેમને પણ છોડ્યા, એ ક્યારેય પરત ન ફર્યા' દયાબેનની શોમાં વાપસીની અટકળો વચ્ચે શૈલેષ લોઢા કહી કઇંક આવી વાત

TMKOC Amid speculations about Dayaben's return to the show, Shailesh Lodha said something like this

મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે મેકર્સ દિવાળીની ભેટ આપતા દિશા વાકાણીને પરત શોમાં લાવી શકે છે. પણ એ વાત વિશે હજુ કોઈ પુષ્ટિ મળી નથી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ