ટેલિવૂડ / બબીતાજી છે એકદમ બિન્દાસ, 40થી વધુ દેશોમાં એકલી ફરી ચૂકી છે, જો એક્ટર ના હોત તો કરી રહી હોત આ કામ

TMKOC actress Munmun Dutta aka Babita Ji has gone on solo trip in more than 40 countries know these languag

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બબીતાજીની ભૂમિકા ભજવનાર મુનમુન દત્તા રિયલ લાઈફમાં બિન્દાસ અને ખુશમિજાજ વ્યક્તિ છે. મુનમુનને ફરવાનો ખૂબ જ શોખ છે અને એ પણ સોલો ટ્રિપ. મુનમુન પોતાની ફિટનેસને લઈને પણ સજાગ રહે છે અને પોતાની સ્કિનનું પણ ખાસ ધ્યાન રાખે છે. મુનમુને પોતાની યૂટ્યૂબ ચેનલ પર હાલમાં જ એક વીડિયો શેર કર્યો હતો જેમાં તેણે ફેન્સ દ્વારા પૂછાયેલા સવાલોના જવાબ આપ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ