હાથરસ કાંડ / TMC ના મહિલા સાંસદોએ યુપી પોલીસ પર કપડાં ફાડ્યાનો લગાવ્યો ગંભીર આરોપ

TMC women MPs make serious allegations against UP police for tearing clothes

પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા હાથરસ ગેંગરેપ પીડિતાના પરિવારને મળવા જતા TMC ના નેતા ડેરેક ઓ બ્રાયન સહિતના કાફલાને અટકાવી દેવામાં આવ્યો હતો. આ દરમિયાન[ ધક્કામુક્કીમાં TMC સાંસદ પડી ગયા હતા. જો કે TMC નેતા મમતા ઠાકુરે આરોપ લગાવ્યો, "મહિલા પોલીસકર્મીઓએ અમારા બ્લાઉઝ ખેંચ્યા અને અમારા સાંસદ પ્રતિમા મોંડાલ ઉપર લાઠીચાર્જ કર્યો"

Loading...
બ્રેકિંગ ન્યૂઝ