Video / જીતના જશ્નમાં બેકાબૂ મમતા બેનર્જીના કાર્યકરો : માસ્ક વગર હજારોનો 'રેલો', BJPની ઓફિસ બહાર હંગામો

TMC SUPPORTERS VIOLATES CORONA RULES IN WEST BENGAL ELECTION RESULTS

પશ્ચિમ બંગાળમાં આજે પરિણામોમાં મમતા બેનર્જીએ ભાજપનો ખેલા કરી દીધો હોય તેવું સામે આવી રહ્યું છે પરંતુ તેમના કાર્યકર્તાઓ ભાન ભૂલીને રસ્તાઓ પર નીકળી પડ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ