વિવાદ / જાપાનમાં શિન્ઝો આબેના હત્યારાએ પણ સુરક્ષાદળમાં કામ કર્યું હતું, અગ્નિપથ યોજનાનો સંદર્ભ આપીને TMC જગાડ્યો નવો વિવાદ

TMC sparks new controversy in Japan over Shinzo Abe's assassination and Agneepath project

તૃણમૂલ કોંગ્રેસના મુખપત્ર "જાગો બાંગલા"ના પ્રથમ પેજ ઉપર પ્રકાશિત લેખમાં શિન્ઝો આબેની હત્યા કરવા વાળો વ્યક્તિ પોતે પેન્શન વગર સેનામાં કામ કર્યું હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ