આરોપ / અમિત શાહના રોડ શોમાં BJP કાર્યકર્તાઓએ કરી આગચંપીઃ TMC

tmc release video kolkata violence amit shah road show alleged bjp lok sabha election 2019

કોલકાતામાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના રોડ શો દરમિયાન થયેલી હિંસા દેશમાં ચર્ચાનો વિષય બની ગઇ છે. લોકસભાની ચૂંટણીને લઇ રાજકીય ગરમી વચ્ચે કોલકાતાના રોડ પર થયેલી હિંસાને લઇને સત્તાધારી તૃણમુલ કોંગ્રેસ દ્વારા વીડીયો જાહેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં મોટી સંખ્યામાં લકો આગ લગાવી રહ્યાં હોય તેવું જોવા મળી રહ્યું છે.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ