પક્ષપલટો / મમતાને ઝટકો, ટીએમસીના આ દિગ્ગજ નેતા ભાજપમાં જોડાયા, લગાવ્યો આ મોટો આરોપ

TMC MP Sisir Adhikari, Suvendu's father, chants 'Jai Shri Ram', joins BJP at Amit Shah rally

ટીએમસીના અસંતુષ્ટ સાંસદ શિશિર અધિકારી રવિવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં ભાજપમાં સામેલ થઈ ગયા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ