ચૂંટણી પ્રચાર / આટલું તો હું CM માટે પણ નથી કરતી', ભડકી ઉઠ્યા મમતાના 'સ્ટાર સાંસદ' અને ભાજપે જબરી ઉડાવી મજાક

TMC MP Nusrat Jahan Loses Temper At Election Rally, Says 'Can't Do This Even For CM'

ટીએમસી સાંસદ અને સ્ટાર પ્રચારક નુસરત જહાંએ ચૂંટણી પ્રચાર દરમિયાન પિત્તો ગુમાવ્યો અને બોલ્યાં કે આટલો પ્રચાર તો હું મુખ્યમંત્રી માટે પણ કરતી નથી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ