વાયરલ / એક્ટ્રેસમાંથી બનેલી સાંસદ પ્રથમ દિવસે પોતાના કપડાંને કારણે થઈ ટ્રોલ, આપ્યો આ જવાબ

tmc mp mimi chakraborty reaction on social media after shareing photo with nusrat jahan

ફિલ્મોમાંથી રાજકારણમાં આવેલી બંગાળી અભિનેત્રી મિમી ચક્રવર્તીને એક અન્ય એક્ટ્રેસથી રાજનેતા બનેલી નુસરત જગાંની સાથે સંસદની સામે પશ્વિમી પરિધાન પહેરેલો ફોટો પોસ્ટ કરવા પર ખરાબ રીતે ટ્રોલ કરવામાં આવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ