આદેશ / મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં ખોટું ટ્વીટ કરવાનો મામલો, TMC નેતા સાકેત ગોખલે જામીન પર મુક્ત, જાણો કેસ

TMC leader Saket Gokhale released on bail

વડાપ્રધાનની મુલાકાત અંગે ખોટી માહિતીની ટ્વીટ કરવા બદલ મોરબી પોલીસે તૃણમૂલ કોંગ્રેસના પ્રવકતા સાકેત ગોખલેની ધરપકડ કરી, મોરબી કોર્ટે રૂપિયા 15 હજારના જામીન ઉપર મુક્ત કર્યા

Loading...
બ્રેકિંગ ન્યૂઝ