રાજકારણ / પશ્ચિમ બંગાળમાં ત્રણ સીટો પર પેટા ચૂંટણી માટે TMCએ ઉતાર્યા ઉમેદવાર,જાણો ક્યાંથી લડશે મમતા બેનર્જી ચૂંટણી

TMC fielded candidates for three by-elections in West Bengal, find out who will contest from where CM Mamata Banerjee

ભારતીય ચુંચણી પંચે પશ્ચિમ બંગળાના ભવાનીપુર વિધાનસભા ક્ષેત્રમાં 30 સપ્ટેમ્બરે પેટા ચૂંટણી યોજવાનો નિર્ણય લીધો છે. આ સાથે સમસેરગંજ અને જંગીરપુરમાં પણ મતદાન થશે.  

Loading...
બ્રેકિંગ ન્યૂઝ