પક્ષપલટો / ચૂંટણી પહેલાં શાહની રણનીતિ લાવી રહી છે રંગ, ભાજપે મમતાને આપ્યો સૌથી મોટો ઝટકો

TMC faces fresh spate of defections; 5 sitting MLAs, other leaders join BJP

બંગાળ ચૂંટણી પહેલા મમતા બેનરજીને એક તગડો ઝટકો લાગ્યો છે. સોમવારે ટીએમસીના 5 ધારાસભ્યો પાર્ટી છોડીને ભાજપમાં સામેલ થયા હતા. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ