રાજકારણ / પેટાચૂંટણીમાં TMC-કોંગ્રેસે દેખાડ્યો દમ, રાજસ્થાન-હિમાચલમાં ભાજપને ઝટકો

TMC-Congress show strength in by-elections, tweak BJP in Rajasthan-Himachal

પેટા ચૂંટણીના પરિણામ હવે જાહેર થઈ ગયા છે. જેમા પશ્ચિમ બંગાળમાં TMCનો દબદબો જોવા મળી રહ્યો છે. સાથેજ રાજસ્થાન અને હિમાચલમાં પણ ભાજપને મોટો ઝટકો લાગ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ