TJMM બોક્સ ઓફિસ / 'પઠાણ' બાદ રણબીર-શ્રદ્ધાની 'તુ જૂઠી મેં મક્કાર' મચાવી રહી છે ધૂમ, કલેક્શનનો આંકડો 200 કરોડને પાર

TJMM box office collection Ranbir-Shraddha's magic goes on, 'Tu Jhoothi Main Makkar' joins 200 crore club

TJMM box office collection : પ્યાર કા પંચનામા' ફેમ લવ રંજન દ્વારા નિર્દેશિત 'તુ જૂઠી મેં મક્કાર' બોક્સ ઓફિસ પર મજબૂત પકડ બનાવી છે સાથે જ 200 કરોડ ક્લબમાં એન્ટ્રી પણ કરી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ