OMG / ભાભીજી ઘર પર હૈમાં મોટો ટ્વિસ્ટ, તિવારી-વિભૂતિએ કર્યુ લિપલૉક 

tiwari vibhuti's liplock in bhabhiji ghar par hai

ભાભીજી ઘર પર હે હંમેશાથી પોતાના કન્ટેન્ટને લઇને ચર્ચામાં રહે છે, શૉ ફેન્સને એન્ટરટેઇન કરે છે પરંતુ હવે લાગે છે કે શૉમાં કોઇ મોટો ટ્વિસ્ટ આવશે. એક્ટર રોહિતાશ ગૌરે સોશ્યલ મિડીયા પર એક તસવીર શૅર કરી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ