તીસ હજારી મામલા / હાઇકોર્ટે ફગાવી રિવ્યૂ પિટિશન, વકીલો વિરુદ્ધ કોઇ દંડાત્મક કાર્યવાહી નહીં

tis hazari case delhi police lawyers clash high court hearing

દિલ્હી હાઇકોર્ટે વકીલોની વિરુદ્ધ કાર્યવાહી પર પોતાનું વલણ ન બદલતા બુધવારે દિલ્હી પોલીસને ઝટકો આપ્યો. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે વકીલો વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી કરવામાં નહીં આવે. આ ઉપરાંત દિલ્હી પોલીસની બીજી અરજી પણ ફગાવી દીધી છે. તેમા સાકેત કોર્ટવાળી ઘટના પર એફઆઇઆર નોંધવાની મંજુરી માંગી હતી.

બ્રેકિંગ ન્યૂઝ