દર્શન / આતુરતાનો અંત: હવે જમ્મુમાં પણ થઇ શકશે તિરૂપતિ બાલાજીના દર્શન, આ તારીખથી ખુલશે કપાટ

Tirupati Balaji Temple in Jammu likely to be inaugurated on june 8

Tirupati Balaji Temple in Jammu: જમ્મુમાં બનેલા સૌથી મોટા તિરૂપતિ બાલાજી મંદિરના કપાટ 8 જૂને જનતા માટે ખોલવામાં આવશે. આજથી જમ્મુના તિરૂપતિ બાલાજી મંદિરમાં પૂજા શરૂ થઈ. 

બ્રેકિંગ ન્યૂઝ