સુરત / આર્થિક પરિસ્થિતિથી કંટાળીને પતિએ પરિવાર પર કર્યો એસિડ અટેક

Tired of financial situation husband attacks acid on family

આર્થિક પરિસ્થિતિથી વિકટ બનતા લોકો ભાન ભુલી રહ્યા છે. પોતે આત્મહત્યા કરે છે અથવા કજીયા કંકાસથી પરિવારને પરેશાન કરતા હોય છે. જ્યારે સુરતથી કંઇક આવીજ ઘટના સામે આવી છે. જ્યાં આર્થિર સંકડામણના કારણે કંટાળીને બેરોજગાર પતિએ પત્ની, બે દીકરી અને દીકરા પર એસિડ અટેક કર્યો છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ