VIDEO / ઉત્તર પ્રદેશ: તિરંગા યાત્રામાં બબાલ થઈ, ઘર અને દુકાનો પર થયો પથ્થરમારો, પોલીસ ફોર્સ તૈનાત

tiranga yatra stone pelting in lucknow

ઉત્તર પ્રદેશના લખનઉમાં આઝાદીના જશ્નની વચ્ચે તિરંગા યાત્રા કાઢવામાં આવી રહી હતી. આ દરમિયાન બંગલા બજારની દુકાનો અને મકાનો પર પથ્થરમારો થયો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ