કામની વાત / કોરોના વાયરસના હાહાકાર વચ્ચે તમે આ રીતે રાખી શકો છો તમારું ધ્યાન

Tips to stay safe and healthy in corona outbreak

કોરોના વાયરસને પગલે જાણે સમગ્ર વિશ્વ થંભી ગયું હોય એમ લાગે છે. અન્ય દેશોની સરખામણીમાં આપણે ત્યાં હજુ સ્થિતિ નિયંત્રણમાં છે એમ કહી શકાય. કદાચ તેની પાછળ આપણી સરકાર સમય રહેતાં સાબદી થઈ છે તે અને લોકોમાં પણ હવે આરોગ્યને લઈને આવી રહેલી જાગૃતિ જવાબદાર છે એમ માની શકાય.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ