હેર કલર / લોકડાઉનમાં હેર કલરની સમસ્યાને નેચરલી દૂર કરશે ઘરના આ 5 બેસ્ટ ઉપાય, એકવાર કરો ટ્રાય

Tips to remove hair color naturally at home

હાલ દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે, જેથી મહિલાઓ પુરૂષો બ્યૂટી પાર્લર કે સલૂન જઈ નથી શકી રહ્યાં. જેથી ઘણી બ્યૂટી ટ્રીટમેન્ટ, હેર કટ વગેરેથી તેમને વંચિત રહેવું પડી રહ્યું છે. જોકે, ઘણી મહિલાઓ, યુવતીઓ કે પુરૂષો એવા પર હશે જેમણે ફેશન માટે વાળમાં કલર કરાવ્યો હશે અને લોકડાઉનને કારણે ટચ અપ માટે જઈ ન શકાતા તે ખૂબ જ ખરાબ લાગી રહ્યો હશે કે આછો થઈ ગયો હશે. તો તેના માટે તમારે ઘરે જ નેચરલી કઈ રીતે વાળમાં લાગેલો કલર દૂર કરવો તેવા ઉપાય અમે તમને જણાવીશું. આ ઉપાય ઘરની જ વસ્તુઓથી નેચરલી તમારા વાળમાં રહેલો કલર દૂર થઈ જશે અને તેની કોઈ જ આડઅસર પણ નહીં થાય.

બ્રેકિંગ ન્યૂઝ