યૂટિલિટી / ગરમ કપડાંને ધોવા માટેની છે આ સાચી રીત, વધશે કપડાંની ચમક

Tips to maintain woolen clothes at home

શિયાળાની સીઝનની ગુલાબી ઠંડી શરૂ થઇ રહી છે ત્યારે તમે પણ તમારા કબાટમાંથી તમારા સ્વેટર્સ, શોલ, સ્કાર્ફ અને જેકેટ કાઢી લીધા હશે. શક્ય છે કે તેમાં થોડી સ્મેલ આવી રહી હોય. તમે તેને એક દિવસ તડકે રાખો. આ સ્મેલ ગાયબ થઇ જશે. આજે અમે તમારા માટે કેટલીક સરળ ટિપ્સ લાવ્યા છીએ જે તમારા ગરમ કપડાં ધોવાના કામને સરળ બનાવે છે. આ નાની વાતો તમારા ઊની કપડાંને ચમક આપી તેનો રંગ પણ નિખારે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ