બાળ ઉછેર / શું બાળક રહે છે હંમેશા ગુસ્સે ? આ છે શાંત કરવાનો મંત્ર

tips to prevent aggressive behavior in children

બાળકો ચીડચીડયા બનવા ઘણીવાર સામાન્ય બાબત છે. પરંતુ વાત-વાત પર જ્યારે બાળક ગુસ્સો કરવા લાગે અને ગુસ્સામાં ઘણીવાર સામાન ફેંકવો અને વસ્તુઓ તોડી નાંખવી જેવા લક્ષણ જો જોવા મળે છે તો આપે સાવધાન થઇ જવાની જરૂર છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ