ટ્રિક / તમારો ફોન ચોરી થઈ જાય તો ડેટાની ચિંતા ન કરતાં, આ સરળ રીતે ઓનલાઈન કરી લો આ કામ

Tips If The Phone Has Been Stolen Then Delete The Phone Data

અત્યારે બધાંની પાસે સ્માર્ટફોન તો હોય જ છે. કોઈને પણ ફોન વિના હવે ચાલતું નથી. એમાં પણ ઘણાં લોકોના પર્સનલ ફોટોઝ, મહત્વના ડોક્યૂમેન્ટ્સ અને વીડિયો ફોનમાં જ હોય છે. જેથી તો ક્યારેક ફોન ખોવાય જાય તો જીવ અધ્ધર થઈ જાય છે. ડેટાની ચિંતા સતાવવા લાગે છે. જરૂરી ડેટા ચોરાવાનો ભય રહે છે. પરંતુ હવે ગભરાવાની જરૂર નથી અમે અહીં એક એવી ટ્રિક જણાવવાના છીએ, જેની મદદથી તમે ચોરી થઈ ગયેલા ફોનમાંથી પણ સરળતાથી ફોટોઝ અને વીડિયો ડિલીટ કરી શકો છો. ચાલો જાણી લો.

બ્રેકિંગ ન્યૂઝ